વર્ધમાન પુરી

"વારૃ શહેર વઢવાણ,ભાગોળે ભોગાવો વહે;
ભોગવતો ખેંગાર રાણ,ભોગવ ભોગાવા ધણી:||

વઢવાણ એભલ વસે,લે સમીપ બે લાખ;
ભાલે ઇરાની ભંજીયો,સુરજ પુરે શાખ:||

નળકાંઠા નાસી મરે,સાભર કાંઠા સ્ત્રોત;
દિલ્હી લગી દેહોત,પાળ ભરે તને પીથળા:||"

Comments

Popular posts from this blog

મરદ ના દુહા

ઝાલાવાડ ની ખાનદાની

રાનવઘણ