Posts

Showing posts from October, 2015

મરદ ના દુહા

                    રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે,                     ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,                     જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે,                     મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે–                     જીય મરદ કસુંબલ રંગ ચડે                     ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા,                     ધરતી ગાજે, કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,                     જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે,                     મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે.                     જીય મરદ કસુંબલ રંગ ચડે                     રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,                     કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;                     ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.                     કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,                     શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;                     મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.                     ….. …                     એવી કોઇ પ